News of Wednesday, 1st April 2026
નાયરા પછી હવે સેલ દ્વારા ઇંધણ મોંઘુ કરાયુઃ ડીઝલમાં રૂા.રપ સુધીનો અને પેટ્રોલમાં રૂા.૭.૪૦નો વધારો

નવી દિલ્હી : નાયરા એનર્જી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો કરાયા બાદ આજે સેલ ઇન્ડીયાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કર્યો છે. સેલએ ડીઝલમાં રૂા.રપ સુધીનો અને પેટ્રોલમાં રૂા.૭.૪૦નો ભાવ વધારો કર્યો છે. બેંગ્લોરમાં નવો ભાવ રૂા.૧૧૯.૮પ અને પાવર પેટ્રોલનો ભાવ ૧ર૯.૮પ થયો છે. સામાન્ય ડીઝલનો ભાવ રૂા.૧ર૩.પર અને પ્રીમીયમ ડીઝલનો ભાવ રૂા.૧૩૩.પર થયો છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
