News of Wednesday, 1st April 2026
ઈરાને 20 મિનિટમાં તેલ અવીવ પર સાત મિસાઈલ હુમલા કર્યા: સતત સાયરન ગૂંજ્યા
હુમલાઓથી બચવા માટે લોકો હાલમાં બંકરોમાં છુપાઈ રહ્યા છે: યુદ્ધ બાદ પહેલી વખત આટલા લાંબા સમય વાગ્યા સાયરન

ઈરાને ફરી એકવાર તેલ અવીવ પર બીજો હુમલો કર્યો છે. અહેવાલો દર્શાવે છે કે ઈરાને 20 મિનિટમાં સાત મિસાઈલ હુમલા કર્યા છે. આ હુમલાઓથી બચવા માટે લોકો હાલમાં બંકરોમાં છુપાઈ રહ્યા છે. મિસાઈલ હુમલાની અપેક્ષાએ તેલ અવીવમાં સતત સાયરન વાગી રહ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી આટલા લાંબા સમયથી સાયરન વાગી રહ્યા છે તે પહેલી વાર છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
