News of Thursday, 2nd April 2026
કેરળના રાજકારણના ઇતિહાસમાં NDAનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે: ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા
ભાજપ સાંસદે કહ્યું કે "લોકો યુડીએફ અને એલડીએફ વચ્ચેના વારાફરતી કુશાસનથી કંટાળી ગયા છે

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગિતિવિધિ તેજ બનવા સાથે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ તીવ્ર બન્યા છે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું, "આ ચૂંટણી ભાજપ અને કેરળના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હશે, કારણ કે ભાજપ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી રહી છે. કેરળના રાજકારણના ઇતિહાસમાં આ NDAનું શ્રેષ્ઠ પ્રદર્શન હશે. લોકો UDF અને LDF વચ્ચેના વારાફરતી કુશાસનથી કંટાળી ગયા છે. કેરળના લોકોને સમજાયું છે કે LDF અને UDF બંને એક જ ભ્રષ્ટ સિક્કાની બે બાજુઓ છે."
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
