<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

લેબનોન પર ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ૧,૩૪૫ લોકો માર્યા ગયા

મૃતકોમાં ૧૨૫ બાળકો અને ૯૧ મહિલાઓનો સમાવેશ

 

લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨ માર્ચથી ઇઝરાયલી હુમલાઓમાં ૧,૩૪૫ લોકો માર્યા ગયા છે અને ૪,૦૪૦ ઘાયલ થયા છે. મૃતકોમાં ૧૨૫ બાળકો અને ૯૧ મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૭ લોકો માર્યા ગયા છે અને ૧૦૫ ઘાયલ થયા છે.

(1:10 AM IST)