News of Friday, 3rd April 2026
અમેરિકી સેનાના પ્રમુખ રૈંડી જ્યોર્જે અચાનક રાજીનામું આપતાં રાજકીય અને સૈનિક વર્તુળોમાં ચર્ચા
હવે ક્રિસ્ટોફર લૈનવેને અમેરિકી સેનાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત :હેથસેગે રૈંડી જ્યોર્જને પદ છોડવા માટે ફરમાન આપ્યું હોવાની ચર્ચા

યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિ વચ્ચે અમેરિકી સેનાના પ્રમુખ રૈંડી જ્યોર્જે અચાનક રાજીનામું આપતાં રાજકીય અને સૈનિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે ક્રિસ્ટોફર લૈનવેને અમેરિકી સેનાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાણવા મળે છે કે હેથસેગે રૈંડી જ્યોર્જને પદ છોડવા માટે ફરમાન આપ્યું હતું, જેના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ FBI ડાયરેક્ટર કાશ પટેલ પણ પોતાનું પદ છોડી શકે છે તેવી અટકળો તેજ બની રહી છે, જેને કારણે અમેરિકા ખાતે નેતૃત્વમાં મોટા ફેરફારોની શક્યતા ઊભી થઈ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
