News of Monday, 6th April 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪૪

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જેઓ ધનનો ત્યાગ કરે છે તેઓ નિર્ધનતાની સ્પર્ધામાં ઊતરે છે. કોણ વધુ ત્યાગી, કોણ વધુ વિનમ્ર? જો તમે વિનમ્ર સાધકને જોઈને કહોラતેમનાથી પણ વિનમ્ર વ્યક્તિને તમે જાણો છો... ત્યારે તેમની આંખમાં તમને ઈર્ષાની આગ દેખાશે. તે જ સ્પર્ધા, તે જ દોડ, તે જ અહંકાર...! કોઈ ફર્ક પડતો નથી, કોઈ રૂપાંતરણ થતું નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
