News of Friday, 10th April 2026
આને કહેવાય વર્ક ફ્રોમ રોડ

મુંબઈ,તા.૧૦: સોશ્યલ મીડિયા પર એક યુવકનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તે રોડ પર કિનારીએ બાઇક ઊભી રાખીને લેપટોપ કર કામ કરે છે. સમય રાતના ૧૨.૧૫ થયા હોવાનું આ વિડિયોમાં કહેવાય છે. આ વિડિયો જોઈને અગેઇન વર્ક-લાઇફ બેલેન્સ પર બૂમો પાડનારા લોકો સક્રિય થઈ ગયા છે. આ વિડિયોને એક પર્ફેક્ટ કમેન્ટ મળી હતી :‘આને કહેવાય વર્ક ફ્રોમ રોડ
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
