નિકાસકારના પેમેન્ટના નાણા તત્કાળ જમા આપી દેવા આદેશ
નિકાસકારો સાત દિવસમાં ગમે ત્યારે સારો એક્સચેન્જ રેટ મળે ત્યારે ડોલરને રૂપિયામાં વટાવીને જમા કરાવી લેતા હતા

મુંબઇ તા.૧૧: રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિકાસકારોને પરદેશથી અમદાવાદ, શુકવાર આવતા નાણાં જે તે દિવસે જ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા આપી દેવાની સૂચના આપતી નવી માર્ગદ શકા બહાર પાડી વિદેશી હુંડિયામણનું બજાર બંધ થઈ ગયું હોય તો તેવા સંજોગોમાં નિકાસકારને બીજા દિવસે જ તેમના ખાતામાં છે. નિકાસ પેટે આવેલા નાલાં જમાં આપી દેવાની સૂચના આપી દીપી છે.
આયાત નિકાસના મજૂરમાં એક્સપર્ટનું કહેવું છે કે અત્યાર સુધી નિકાસકારોને પેમેન્ટ આવે તે પેમેન્ટના હોવરમાંથી રૂપિયામાં રૂપાંતરિત કરીને રીને ખાતામાં જમા લેવામાં નિકાસકારોને સાત દિવસનો સમય મળતો હતો. પરિણામે લઈને સારામાં સારો એક્સલેન્જ હડિયામણ બજીરની વધઘટને આનમાં મળવાની સંભાવનાને ધ્યાનમાં લઈને તેઓ નાણાં વટાવીને ખાતામાં જમા લેતા હતા. આ પ્રક્રિયાને ક્રિસ્ટલાનિશનની પ્રક્રિયા તરીકે ઓળખાવવામાં આવતી હતી. માં વ્યવસ્થા કરવા પાછળનો મૂળભૂત ઉદેશ અંતરરાષ્ટ્રીય લેવડદેવડને વધુ ઝડપી, સરતી, સસ્તી, પારદર્શક Genealo અને સરળ બનાવવાનો છે.
હવે નિકાસકારોને ક્રિસ્ટક્ષાઈઝેશનની દિવસનો મેક્સવેન્જસ્ટસ્વીકારીને પેમેન્ટ પ્રક્રિયાની લામ મળશે નહિ. તેમને જે તે લઈ લેવું પડળશે. બંચાર પૈસાલધુ ખવવાની શકયતા કર આ સાથે જ પૂર્ણવિરામ મૂકાઈ જયો. બીજું, બેન્કને ફોરેનેથી પેમેન્ટ મળે તો તે બેન્કો તત્કાળ નિકાસકાર પાર્ટીને જાણ પણ કરતી નહોતી. પરિણામે ફોરેસ્સનો એક્સચેન્જ રેટ બદલાઈ જાય તો તેથી નિકાસકારને મળવાપાત્ર રકમમાં બેચાર પૈસાનો ઘટાડો પણ થઈ જતો હતો. પેમેન્ટસ વિલિયન ડોલરમાં હોય ત્યારે બે-ચાર પૈસાની વપઘટ પણ નિકાસકારની આવકમાં મોટો ફેરફાર લાવી દેતી હતી. હવે રીઝર્વ બેન્કે તમામ બેન્કોને સૂચના આપી છે કે તેમને જેવું પેમેન્ટ મળે તેવું જ તેમણે નિકાસકાર પાર્ટીને તે અંગે જાણકારી આપી દેવાની રહેશે. પેમેન્ટ આવ્યાનો મેસેજ બેનિગ અવર્સ પૂરા થઈ ગયા પછી આવસે ચાલુ થાય તે પછી તાણ આપી દેવાની તો તેની નિકાસકારને ભીજા દિવસે બેન્ક તત્કાળ માટે નોસ્ટ્રો એકાઉન્ટ ખોલાવવું પડે છે. આ નોસ્ટ્રોએકાઉન્ટમાં ક્રેડિટ કે ડેબિટ થતી રકમનું મેળવવું પણી બેન્કો દિવસને અંતે કરે છે. હવે દરેક ખાતાનું મેળવણું રિયલ ટાઈમે એટલે કે જે તે પડીએ રકમ જમા આવે તે જ ઘડીએ કરી દેવાનું રહેશે. હવે આ બાબતમાં વિલંબ ચલાવવામાં આવશે નહિ. નિકાસકારો સ્ટ્રેટ થરો પ્રોસેસ દાખલ કરવા બેન્કોને રિઝર્વ બેન્કે સૂચના આપી છે. આ પ્રોસેસમાં માનવીય હસ્તક્ષેપ વિના જ નિકાસકારના પેમેન્ટ થકી થતી આવકની પારદર્શકતામાં સુધારો થશે. નિકાસકારને જે તે દિવસે મળનારી રકમ નિヘતિ થઈ જશે. આ પ્રક્રિયા સરળતાથી થાય તે માટે બેન્કોને ઉજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
