News of Sunday, 12th April 2026
અમેરિકાનો આક્રમક નિર્ણય: ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની બ્લોક કરવાનો આદેશ આપ્યો
હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશતા કે ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોને તાત્કાલિક અસરથી રોકવા માટે આદેશ જારી

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્વપૂર્ણ અને આક્રમક કદમ ઉઠાવતા અમેરિકી નૌકાદળને હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રવેશતા કે ત્યાંથી બહાર નીકળતા તમામ જહાજોને તાત્કાલિક અસરથી રોકવા માટે આદેશ જારી કર્યો છે.
વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઈન માટે આ નિર્ણયના મોટા પ્રત્યાઘાતો પડી શકે છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
