તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 12th April 2026
ભારતમાં ૨૦૨૬ અને ૨૦૩૦ ફિફા વર્લ્ડ કપના મીડિયા રાઈટ્સ વેચવામાં ફિફાને મુશ્કેલી
રાઈટ્સની કિંમતો ઘટાડીને ૩૫ મિલિયન ડોલર કરવા છતાં પણ બ્રોડકાસ્ટર્સ અને મીડિયા હાઉસ તરફથી પૂરતો રસ દાખવવામાં આવી રહ્યો નથી

ન્યૂયોર્ક: ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફા ભારતમાં આગામી ૨૦૨૬ અને ૨૦૩૦ ના વર્લ્ડ કપ માટે પોતાના મીડિયા રાઈટ્સ વેચવા માટે ભારે સંઘર્ષ કરી રહી છે.
ભારતીય બજાર માટે આ રાઈટ્સની કિંમતો ઘટાડીને ૩૫ મિલિયન ડોલર કરવા છતાં પણ બ્રોડકાસ્ટર્સ અને મીડિયા હાઉસ તરફથી પૂરતો રસ દાખવવામાં આવી રહ્યો નથી.*
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
