હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૩

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
કોઇ વ્યકિત જયારે મારી પાસે આવીને કહે છે. ‘હું તદ્ન સંતુષ્ટ છું' મને ત્યારે લાગે છે કે તે વ્યકિત નિヘતિરૂપે અસંતુષ્ટ હોવી જોઇએ. નહી તો તે સંતોષની વાત શા માટે કરે?
હકીકતતમાં તેને છે તો ગહન અસંતોષ, પરંતુ કરે શું? તે વ્યકિત વિષેશ છે. તેણે જે કંઇ થઇ શકે તે કરી જોવું પરંતુ તેનાથી કંઇ વળ્યું નહી. કૂદકાઓ ખૂબ માર્યા પરંતુ દ્રાક્ષ સુધી પહોંચી ન શકાયું માટે હવે કહે છે કે- દ્રાક્ષ ખાટી છે. તે વ્યકિત કહે છે કે- હું સંતુષ્ટ છું વધુ ધની ઇચ્છા નથી.
આ વાતને જરા ગહનતાથી સમજજો- સંતોષ કદાચ તમારા અહંકારને બચાવવાનો ઉપાય તો નથી ને?
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
