<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

NRI ફંડ્સ આકર્ષવા આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકે FCNR ડિપોઝિટના વ્યાજદરમાં કર્યો મોટો વધારો : વ્યાજનો દર ૬ ટકા સુધી પહોંચાડ્યો

વૈશ્વિક બજારમાં સ્થાનિક ચલણની મજબૂતી અને વિદેશી મુદ્રાના ભંડારને વધારવા માટે ખાનગી ક્ષેત્રની બંને દિગ્ગજ બેંકોએ લીધો આક્રમક નિર્ણય : બિન-નિવાસી ભારતીયોને રોકાણ પર મળશે વધુ વળતર

(3:46 PM IST)