<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કોંકરોચ પાર્ટીનું એલાન : જયપુરમાં સોમવારે મોટા પાયે વિરોધ પ્રદર્શન

દેશની કથળેલી શિક્ષણ વ્‍યવસ્‍થા સુધારવા માટે યુવાનોની લડાઇ :

રાજસ્‍થાન : જયપુરના શહીદ સ્‍મારક ઘાટ ઉપર ૧પ જૂન સોમવારે કોંકરોચ જનતા પાર્ટી જંગી દેખાવો કરશે. દેશની શિક્ષણ વ્‍યવસ્‍થામાં સુધારવા અને યુવાનોની લડાઇ માટેની જાણકારી આપી. જયપુરના ગવર્નમેન્‍ટ હોસ્‍ટેલ ખર્ચના પ્રસિદ્ધ શહીદ સ્‍મારક ઉપર ૧પ જૂને આ રાજય સ્‍તરીય દેખાવો યોજાશે. તેવી જાહેરાત કોંકરોચ જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા આશુતોષ રાંકાએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં કરી છે. દેશના છાત્ર સમુદાય અને યુવા વર્ગના ભવિષ્‍યને બચાવવા એક બેહદ જરૂરી અન ગંભીર ઝૂંબેશ છે.

(3:33 PM IST)