News of Tuesday, 16th June 2026
મૅચ બાદ જાપાની ફૅન્સ સ્ટેડિયમ અને ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ સાફ કરીને ગયા

નવી દિલ્હી : દરેક વર્લ્ડ કપની જેમ આ વખતે પણ જાપાની ફુટબૉલર્સ અને ફૅન્સે સ્વચ્છતા વિશેની મિશાલ કાયમ કરી છે. નેધરલૅન્ડ્સ સામેની મૅચ બાદ જાપાની ફૅન્સ અમેરિકાના દલાસ સ્ટેડિયમમાંથી કચરો ઉપાડીને સાફફસાઈ કરતા જોવા મળ્યા હતા. જાપાની પ્લેયર્સ પોતાનો ડ્રેસિંગ રૂમ સાફ કરીને ગયા એ ઘટનાનો ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જાપાનીઓ ફરી પોતાના શિસ્તથી આખી દુનિયાનું દિલ જીત્યા હતા.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
