News of Thursday, 6th August 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૯

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
સામાન્યતઃ તમને સમજાવવામાં આવ્યું છે કે-
તમારી વાસના જયારે વિલીન થશે, ત્યારે તમને બ્રહ્મ પ્રાપ્ત થશે.નહીં, વાસના તો ત્યાં સુધી હયાત રહેશે જયાં સુધી ‘તમે' છો. ભલે વાસના પોતાનું રૂપ બદલી લે,
નવા રસ્તાઓ શોધી લે-
હું બ્રહ્મને જાણી લઉ,
હું મોક્ષ મેળવી લઉંં...
પરંતુ આ પણ વાસના જ છે.
ધનને પ્રાપ્ત કરવું તે વાસના છે
તે જ રીતે ધર્મને પ્રાપ્ત કરવો તે પણ વાસના છે. તમારી અહંકારરૂપી હયાતીમાં
વાસનાના તરંગો તો જન્મ્યા જ કરે છે. તમે જયારે અહંકારરૂપે સમાપ્ત થઇ જશો. ત્યારે જ વાસના વિલીન થશે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
