News of Thursday, 6th August 2026
ઝાંસી જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં માફિયા ડોન અતીક અહેમદના નાના દીકરા અબાન અહેમદનું મોત
કુલ ત્રણ લોકોના જીવ ગયા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા:પરિવાર ઝાંસી જેલમાં બંધ અલી અહેમદને મળવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો

માફિયા ડોન અતીક અહેમદના નાના દીકરા અબાન અહેમદનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અબાન સહિત કુલ 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામ લોકો પ્રયાગરાજથી ઝાંસી જેલમાં બંધ અલી અહેમદને મળવા જઈ રહ્યા હતા
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
