News of Monday, 10th August 2026
દેવેન્દ્ર નાથ મહતોની તબિયત લથડી : રાંચીની સદર હોસ્પિટલમાં દાખલ
વિધાનસભા કૂચમાં ભાગ લીધા પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ હોવાના અહેવાલ

ઝારખંડ વિધાનસભાની બહાર દિવસભર ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોને રાંચીની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઝારખંડમાં કથિત પરીક્ષા ગેરરીતિઓના વિરોધમાં છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા દેવેન્દ્ર મહતોની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિધાનસભા કૂચમાં ભાગ લીધા પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ હોવાના અહેવાલ છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
