News of Monday, 17th August 2026
હંગેરીમાં પ્રવાસી બસ ખાઈમાં ગબડી જતાં ૧૨ મુસાફરોનાં મોત

બુડાપેસ્ટ તા.૧૭ : હંગેરીમાં રવિવારે વહેલી સવારે હાઈવે પરથી પસાર થઈ રહેલી ઍક પ્રવાસી બસ, રોડ પરથી લપસી, ખાઈમાં જઈ પડી પલટી જતા ૧૨ જણનાં મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક થવાયા છે.
પોલેન્ડના પ્રવાસીઓના જૂથને લઈને જઈ રહેલી બસ, રવિવારે વહેલી સવારે ૧ છમિહંગેરીના ના સુમારે હંગેરીના પાટનગર બુડાપેસ્ટની પૂર્વે પૂર્વે આશરે ૧૪૦ કિલોમીટરના અંતરે મેઝોકેરેસટેસ શહેર પાસેના ઈસ્ટબાઉન્ડ લેન્સ સ્થિત ઍમ૩ મોટરવે પર પલટી ખાઈ ગઈ હતી. બસ ચાલક ઊંઘમાં ઝોકાં ખાઈ રહેલો હોવાથી અકસ્માત થયો હોવાની શક્યતાના પગલે પોલીસે ડ્રાઈવરને અટક કર્યો છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
