તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 17th August 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૨

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
લોકો ત્યાગ વિશે પણ ધનની ભાષામાં જ વિચારે છે. એક વ્યકિત જયારે ત્યાગ કરે છે ત્યારે વિચારે છે, મનોમન હિસાબ બેસાડે છે કે- આટલો ત્યાગ કરીશ તો મને કેટલું પુણ્ય મળશે ત્યાગમાં પણ સોદાબાજી છે.
આટલા ઉપવાસ કરીશ તો સ્વર્ગના કયા સોપાને પહોંચીશ? વ્યકિત હિસાબ કર્યા કરે છે, તે દુકાનદાર જ રહે છે. તેની દુકાનદારી કયારેય અટકતી નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
