News of Tuesday, 18th August 2026
આરોપીને જાહેરમાં માર અને સોશિયલ મીડિયા પોસ્ટ મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણી
કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી: ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મુદ્દે જવાબ માંગ્યો

નવી દિલ્હી ;આરોપીઓને જાહેરમાં માર મારવા અને સોશિયલ મીડિયા પર વિવાદિત કન્ટેન્ટ પોસ્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી હાથ ધરી છે. કોર્ટે કેન્દ્ર સરકાર સહિત તમામ રાજ્યોને નોટિસ ફટકારી ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હોવા છતાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મુદ્દે જવાબ માંગ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર મુકાતા વિવાદિત કન્ટેન્ટને દૂર કરવા માટેની વ્યવસ્થા અને યોજના અંગે સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
