<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા એઈમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

સફળ એન્જિયોપ્લાસ્ટી બાદ તેઓ સંપૂર્ણપણે સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

 

નવી દિલ્હી :કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની સફળ એન્જિયોપ્લાસ્ટી બાદ તેઓ સંપૂર્ણપણે સાજા થતાં તેમને દિલ્હીની એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી બહાર આવતા જ તેમના સમર્થકો અને કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી, જ્યારે સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તબીબોએ તેમને હાલ થોડા દિવસ આરામ કરવા માટે સલાહ આપી છે.

(1:26 PM IST)