News of Saturday, 22nd August 2026
અમેરિકામા પૂ.મોરારીબાપુના હસ્તે ડો.મહાદેવપ્રસાદ મહેતાનું પુસ્તકનું વિમોચન

જુનાગઢઃ તા.૨૨: અમેરિકાની હાર્વડ યુર્નિસીટી ખાતે પુ.મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. જેમાં પુ.મોરારી બાપુના હસ્તે ડો.મહાોવપ્રસાદ મહેતા દ્વારા રચિત ‘અષ્ટાદ પુરાણ દર્શન' પુસ્તકનું વિમોચન કરાયુ હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
