<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર

એમ્પાયર સ્ટેટના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ:લોંગ આઇલેન્ડમાં 2.87 ઈંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ:ક્વીન્સ અને બ્રુકલિનના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા

અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે વાવાઝોડા બાદ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યું હતું. એમ્પાયર સ્ટેટના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લોંગ આઇલેન્ડમાં 2.87 ઈંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ક્વીન્સ અને બ્રુકલિનના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(1:07 PM IST)