News of Thursday, 27th August 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
તમે તમારા જીવનને ધ્યાનપૂર્વક તપાસજો. શું તમે નિヘતિપણે એમ માનો છો કે- જયારે ધન હશે, જયારે પદ્ હશે, જયારે પ્રતિષ્ઠા હશે, જયારે મોટું મકાન હશે... ત્યારે તમે સુખી થશો? તો તમે કયારેય સુખપૂર્વક જીવી નહી શકો!
સુખપૂર્વક જીવવું હોય તો હમણાં, આ ક્ષણે! અન્યથા કયારેય નહીં.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
