<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

ભારતીય સેનાને મળ્યું ‘ગેમ-ચેન્જર’ હથિયાર: હવે ગુફાઓ અને બંધ ઇમારતોમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરશે ‘વાહક-6’

આઈઆઈટી કાનપુર, એન્ડ્યુરએર અને ભારત ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિકસિત 'વાહક-6' મધરશિપ અને 'અલખ' માઈક્રો-ડ્રોન સિસ્ટમ જીપીએસ જામિંગ વચ્ચે પણ દુશ્મન પર સચોટ પ્રહાર કરીને ભારતીય વાયુ યુદ્ધ વ્યૂહરચના બદલી નાખશે

(7:33 PM IST)