News of Monday, 31st August 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મારો સંપૂર્ણ સંદેશ એ જ છે કે- ઉચ્ચતમની પ્રાપ્તિ થતા,ં નિમ્નતમ છૂટી જાય છે. પ્રાયઃ લોકોએ કારણને, કાર્ય સમજી લીધું છે., અને કાર્યને કારણ સમજી લીધું છે. લોકો માને છે કે- ભોગ છૂટશે તો ત્યાગ ફલિત થશે. નહીં, એવું નથી. ત્યાગ ફળે તો ભોગ છૂટે.જો ત્યાગમાં રસ આવે તો ભોગ વિરસ થાય. તમને જયારે કોઇ કહે છે કે- ધન છોડશો તો ‘જ્ઞાન' ઉપલબ્ધ થશે. જાણે ધન, જ્ઞાનની પ્રાપ્તિને અટકાવી શકે છે! ધનનું સામાર્થ્ય કેટલું? આવી વ્યર્થ વાતોમાં નહીં પડતા. નિヘતિ ,પરમાત્મા પ્રાપ્ત થાય તો તમારો રસ આ બધી વસ્તુઓમાંથી ઊડી જાય. રસ છૂટી જાય, છે, છોડવો નથી પડતો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
