<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અકિલા અને શંકર ચૌધરી : પરસ્‍પર લાગણી ઠસોઠસ, ટકે વરસોવરસ

રાજકોટ : ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકર ચૌધરીએ સોમવારે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેના સ્‍નેહના સબંધોની વાત  કરી પ્રસન્નતા વ્‍યકત કરેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદીપ બગરીયા)

(4:15 PM IST)