News of Thursday, 2nd July 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જગતના ધનવાનો માટે...
જેમની પાસે બાહ્ય દૃષ્ટિએ બધું જ છે અને અંતર જગતમાં કંઇ જ નથી તેમના માટે ઇશુનું પ્રસિધ્ધ વચન છેઃ ‘સોયના કાણામાંથી ઊંટ નીકળી શકે'
પરંતુ હે ધનવાનો! તમે પ્રભુના રાજયમાં પ્રવેશ નહી મેળવી શકોઃ કારણ? કારણ કે ધનવાનોના અંતરમાં કંઇ જ નથી, છે માત્ર રિકતતા! તેમનું અંતર વેરાન રણ જેવું છે. એક પણ મરુદ્યાન નથી. તેમણે અંતરની કોઇ પણ સંપદાને જાગ્રત કરી નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
