News of Thursday, 15th October 2026
પડવાલા-ઉદયપુર પોલીસ સાથે સંકલન કરી આરોપીઓને ઝડપી લીધાઃ ડીસીપી જગદીશ બાંગરવા

રાજસ્થાન ખાતેથી સિરોઇ જીલ્લાના પેડવાલા પોલીસ અને ઉદયપુર પોલીસની મદદથી યુપીના ચાર આરોપીઓને રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓને રાજકોટ લાવવામાં આવ્યા બાદ વિશેષ વિગતો બહાર આવશે. તેમ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. તસ્વીરમાં તેમની સાથે એસીપી બી. બી. બસીયા, પીઆઇ એ. એસ. ચાવડા પણ જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
