News of Tuesday, 15th September 2026
અમિતભાઇએ લાલ બાગ કા રાજાના દર્શન કર્યા

મુંબઇઃ અમિતભાઇ શાહ એ મુંબઇ સ્થિત લાલબાગ કા રાજાના દર્શન-વંદન કર્યા હતા. આ પ્રસંગે તેમના ધર્મપત્નિ સોનલબેન તથા પૌત્ર પણ સાથે જોડાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા અમિતભાઇનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.(
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
