News of Wednesday, 22nd April 2026
ભાવનાબેનની વિદાય... સૌથી કઠીન ક્ષણ
આવજો, બહેન...

રાજકોટ : ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચાની ફાની દુનિયામાંથી ચીર વિદાય થઇ છે. સદગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, સામાજીક, રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. તસ્વીરમાં ભાવનાબેનના સુપુત્રી માનસીબેન અભિજીતકુમાર પારધી અને નાનીને શ્રધ્ધાસુમન અર્પણ કરતો નિવાન અભિજીતકુમાર પારધી નજરે પડે છે. સ્મિતાબેન સુનિલભાઇ રાયચુરા નજરે પડે છે. જયારે અન્ય તસ્વીરોમાં રાજુભાઇ પોબારૂ, પરસોતમભાઇ પીપરીયા, જગદીશભાઇ ગણાત્રા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, પુષ્કરભાઇ પટેલ, કમલેશભાઇ મીરાણી, આસિતભાઇ સોનપાલ, માધવ દવે, પ્રશાંત વાળા, રાજુભાઇ ધ્રુવ, અરૂણભાઇ નિર્મળ, કૌશીકભાઇ ચાવડા, નીતિનભાઇ ભારદ્વાજ, અવિ મકવાણા, રમેશભાઇ ધામેચા, દિનેશભાઇ કારીયા, કિરીટભાઇ પાંધી, હર્ષદભાઇ ઉનાગર, મિતેષભાઇ રૂપારેલીયા, મનિષભાઇ રાડીયા, જેસન ચગ, વિજયભાઇ કામાણી, મીત ચુડાસમા, યુસુફભાઇ જોહર કાર્ડ વાળા, ડો. અમિત હપાણી નજરે પડે છે. જયારે નીચેની અંતિમ તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે અબતકના તંત્રી સતિષભાઇ મહેતા, ખાસ ખબરના પરેશભાઇ ડોડીયા, કિન્નરભાઇ આચાર્ય, અકિલા પરિવારના નરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મિતલ ખેતાણી, હરીસીંઘ સુચારીયા વિ. નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
