<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

યુપી MLC ચૂંટણીમાં મેરઠ-બરેલીમાં ભાજપનો વિજય, વારાણસીમાં સમાજવાદી પાર્ટીની જીત

લખનૌ તા.૨૮: બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ૨૮ બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે. આ ચૂંટણીમાં એનડીએ (NDA) અને મહાગઠબંધન વચ્‍ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બિહારમાં ૮, કર્ણાટકમાં ૪, મહારાષ્ટ્રમાં ૫ અને ઉત્તર પ્રદેશમાં ૧૧ બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશેભાજપે મેરઠ શિક્ષક, મેરઠ સ્‍નાતક, બરેલી શિક્ષક અને લખનૌ શિક્ષક મતવિસ્‍તારોમાં જીત મેળવી છે. સમાજવાદી પાર્ટી (SP) એ વારાણસી શિક્ષક મતવિસ્‍તારમાં જીત મેળવી છે.

(3:59 PM IST)