<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

મતદાર યાદીમાં નામ ન હોય તો નાગરિકતા સમાપ્‍ત થતી નથીઃ એસઆરઇ આર પર સુપ્રિમ કોર્ટની બેધડક વાત

નવી દિલ્‍હીઃ સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે ચુંટણી પંચને નાગરીકતા નક્કી કરવાનો અધિકાર નથી, ચુંટણીપંચનો અધિકાર મતદાર યાદીના નિયંત્રણ સુધીનો છે. અત્રે એ નોંધનીય છે કે એસઆઇઆર દરમિયાન યાદીમાં નામ ન હોવાના કારણે લોકોને નાગરીકતાના લઇને ભ્રમની સ્‍થીતી બની ગઇ છે ત્‍યારે સુપ્રીમ કોર્ટે હવે સ્‍પષ્‍ટ કર્યુ છે કે યાદીમાં નામ ન હોય તો નાગરીકતા આપમેળે સમાપ્‍ત થતી નથી.

(3:24 PM IST)