News of Sunday, 21st June 2026
રાજ ઠાકરે અને જૈન મુનિ વચ્ચે વિવાદ
સફેદ પટ્ટાના વિવાદે પકડ્યું જોર, રાજ ઠાકરે અને જૈન મુનિ આમને-સામને : જાહેર નિવેદનો બાદ વિવાદ વધુ ઘેરાયો, બંને પક્ષોએ પોતાના મત પર અડગતા દર્શાવી.

મુંબઈના દાદર વિસ્તારમાં સફેદ પટ્ટાને લઈને શરૂ થયેલો વિવાદ હવે રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બન્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અને જૈન મુનિ નિલેશચંદ્રજી વચ્ચે જાહેરમાં નિવેદનોની આપ-લે થતાં વિવાદ વધુ ઘેરાયો છે. બંને પક્ષોએ પોતાના અભિપ્રાયને યોગ્ય ગણાવ્યો છે. સમગ્ર મામલે વિવિધ સામાજિક સંગઠનો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
