તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
શેરબજારમાં દેવ દિવાળી ઉજવણીઃ સેન્સેક્સ
૯૦૦ અપ રૂપિયો સુધર્યોઃ ૯૨.૭૫ ભાવ

આજરોજ શેરબજારમાં તેજી છે. સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ અથવા ૧.૦૮% વધીને ૮૩,૮૦૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફટી પણ ૨૦૦ પોઈન્ટ અથવા ૧.૦૨% વધીને ૨૫,૭૫૦ ને વટાવી ગયો છે. આજે IT અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.વિદેશી રોકાણકારો (FII), જેઓ લાંબા સમયથી ભારતીય બજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે, તેમણે છેલ્લા ૭ દિવસમાં રૂ.૧૪,૯૨૭ કરોડના શેર ખરીદ્યા છે. ડોલર સામે રૂપિયો ૫૫ પૈસા સુધરીને ૯૨.૭૫ ઉપર પહોંચ્યો છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
