તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
તમે જે જે સુખનો વિચાર કર્યો, તે તે સુખ તમારી સામે બદલો લઇ રહ્યું છે તમે જે કંઇ ઇચ્છયું, તે જો પ્રાપ્ત થયું તો પણ દુઃખ,તેનો અર્થ થયો કે તમે જે કંઇ ઇચ્છયું, તે દુઃખ જ ઇચ્છયું.
તમે ધનવાન બનશો તો પણ દુઃખી રહેશો.-ધનવાનનું જીવન તો તપાસો! તમે જો દરિદ્ર રહેશો તો પણ દુઃખી જ થશો. તમે જીવનમાં અસફળ થયેલાને જરા જુઓ તો ખરા! જીતેલાઓને પણ જુઓ બધાંને દુઃખી જ અનુભવશો.
જો કયારેક તમે કોઇ વ્યકિતને સુખી જુઓ તો નિヘતિ માનજો- તે વ્યકિત જરૂર હારજીતને છોડીને દૂર ઊભી હશેઃ તે ટ્રષ્ટા, સાક્ષી હશે
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
