News of Thursday, 24th September 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૨

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મનુષ્ય અંતરમાં જેટલો નિર્ધન હોય,
તેટલો જ તેને બાહય ધન દ્વારા ભરવાનો પ્રયત્ન કરે છે. બાહય ધન અંતરની નિર્ધનતાને ભૂલવાની વ્યવસ્થા, વિધિ છે. આヘર્યની વાત એ છે કે- જયાં કંઇ પણ ન હોય, ત્યાંથી પણ કંઇક મેળવવાની આકંક્ષા મનુષ્યમાં જન્મે છે. કયારેક કોઇને કંઇક મળ્યું હોય તો પણ ઠીક... આ પૃથ્વી પર કેટલા બધા લોકો આવ્યા... અનંત લોકો આવ્યા. બધાએ ધન મેળવવા પ્રયત્ન કર્યો, અને નિર્ધનની જેમ મર્યા. બધાએ પદ મેળવવા પ્રયત્ન કર્યો, પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ અંતે તો બધા ધરાશાયી થઇ ગયા. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
