<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

નાસિકના કશ્‍યપી ડેમમાં પિકનિક દરમિયાન ગર્ભવતી મહિલા સહિત એક જ પરિવારના ૪ લોકોના ડૂબી જવાથી મોત

મહારાષ્‍ટ્રના નાસિક જિલ્લામાંથી એક દુઃખદ અકસ્‍માતના સમાચાર સામે આવ્‍યા છે. નાસિકના પ્રખ્‍યાત કશ્‍યપી ડેમ વિસ્‍તારમાં પિકનિક માટે ગયેલા ચાર લોકો ડૂબી ગયા. સમગ્ર વિસ્‍તારમાં શોક છે. મળતકોમાં મખમલાબાદ નાકાના રહેવાસી સચિન થોંબરે, તેની ગર્ભવતી પત્‍ની રોહિણી થોંબરે અને પડોશના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એવું જાણવા મળ્‍યું છે કે તેઓ કશ્‍યપી ડેમ વિસ્‍તારમાં રજાઓ ગાળવા અને ત્‍યાં સમય પસાર કરવા આવ્‍યા હતા

(3:25 PM IST)