News of Sunday, 8th November 2026
30 થી વધુ કેસમાં વોન્ટેડ ગેંગસ્ટર ગુરવિંદર સિંહને ઈથોપિયાથી ભારત લવાયો
પંજાબ પોલીસે ગુરવિંદર સિંહની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરી

પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (AGTF) એ કેન્દ્રીય એજન્સીઓ અને પંજાબ પોલીસના ઓવરસીઝ ફ્યુજીટિવ ટ્રેકિંગ એન્ડ એક્સ્ટ્રાડિશન સેલ (OFTEC) સાથે મળીને વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટર ગુરવિંદર સિંહ ઉર્ફે આફ્રિદીને આફ્રિકન દેશ ઈથોપિયાથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. પંજાબ પોલીસે ગુરવિંદર સિંહની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરી હતી.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
