<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મહત્વના સમાચારો

* કોકરોચ - સીજેપી પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે ટાઈફોઈડમાં સપડાયા, વિડીયો જાહેર

* ભારે વરસાદથી સનાથલ-બગોદરા હાઇવે સતત આજે પણ બંધ: ચાંગોદર-બાવળા વચ્ચે વાહનવ્યવહાર સ્થગિત: ધોલેરા એક્સપ્રેસ હાઇવે વૈકલ્પિક રૂટ જાહેર: બિનજરૂરી મુસાફરી ટાળો, તંત્રને સહયોગ આપવા અપીલ 

* સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ: ડ્રાઇવરની સમયસૂચકતાથી ૨૧ મુસાફરોનો આબાદ બચાવ

* ૨૮ ભારતીય કર્મચારીઓ સહિતના મોઝામ્બિકના ધ્વજવાળા એલપીજી ટેન્કર "દિશા" ઉપર ઈરાની સમુદ્રી સરહદમાં મિસાઈલ હુમલો થયો છે, તમામ ભારતીય ક્રૂ મેમ્બર સલામત, ઈરાનની ભારતીય એલચી કચેરીની જાહેરાત 

(10:26 AM IST)