તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 28th July 2026
મહત્વના સમાચારો

* ભારતની શર્મિલા ધનખડે ઇતિહાસ રચ્યો, કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે પ્રથમ પેરા એથ્લેટિક્સ ગોલ્ડ મેડલ જીતી લીધો
* ટ્રમ્પે દાવો કર્યો છે કે અમે ઈરાનના લશ્કરને લગભગ સંપૂર્ણ ખતમ કરી દીધું છે
* વલસાડ: ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન ભીલાડ પાસે પાટા ઉપરથી ઉતરી ગયું જોકે તમામ મુસાફરો હેમખેમ, મુંબઈ - અમદાવાદ વચ્ચેના રેલ્વે વ્યવહારને અસર પહોંચી
* જમ્મુ - કાશ્મીરના ગંદરબાલ જિ.માં અમરનાથ યાત્રાળુઓ સાથેની એક બસ સ્લિપ થઈ ખાઈમાં ખાબકતા સંખ્યાબંધને ઇજા, તમામ સહી સલામત
* નાઇજીરીયામાં હિંસાનું ભૂત સતત ધૂણી રહ્યું છે, કડુના નામના રાજ્યમાં બંદૂકધારી આતંકીઓ તૂટી પડતા ત્રણેક ડઝન લોકોના મોત થયા છે, સંખ્યાબંધ ઘવાયા
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
