તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 2nd November 2026
મહાદેવ બેટિંગ એપ કેસ: કોર્ટે સૌરભ ચંદ્રકરને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર CBIને સોંપ્યો
કોર્ટે એજન્સીને 4 નવેમ્બરે અથવા તે પહેલાં રાયપુરની ખાસ CBI કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપી.

નવી દિલ્હી :દિલ્હીની એક કોર્ટે સોમવારે ₹6,000 કરોડના મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસના કથિત માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકરને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર CBIને સોંપ્યો હતો કોર્ટે મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરતી અરજી સ્વીકારી હતી ચંદ્રકરને તાજેતરમાં ઓમાનથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. કોર્ટે એજન્સીને 4 નવેમ્બરના રોજ અથવા તે પહેલાં રાયપુરની ખાસ CBI કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપી છે .
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
