News of Friday, 24th April 2026
સ્મૃતિઓ સદાય અજર-અમર રહેશે...વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા ભાવનાબેનને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ સ્વ.ભાવનાબેન નાગ્રેચાની પ્રાર્થનાસભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ડો.જયેશ પરમાર, મનિષભાઈ ખખ્ખર, રાજુભાઈ પોબારૂ, ડો.નિશાંતભાઈ ચોટાઈ, શૈલેષભાઈ પટેલ, ખાસ ખબરના કિન્નરભાઈ આચાર્ય, પરેશભાઈ ડોડીયા, પરેશભાઈ શીંગાળા, ડો.અમિત હયાણી, ડો.વેકરીયા, હિરેનભાઈ મહેતા, મિતેષભાઈ રૂપારેલીયા, પિન્ટુભાઈ રૂપારેલીયા, રઘુ રૂપારેલીયા, ડો.પરષોત્તમભાઈ પીપરીયા, પ્રકાશભાઈ સંખારવા, ડો.હેમાંગ વસાવડા, હસુભાઇ દવે, પ્રવિણભાઈ વસાણી, હિંમતભાઈ લાબડીયાપ યશવંત જનાણી, સંજયભાઈ લાખાણી, રઘુભાઈ રાવલ, ગોપાલભાઈ અનડકટ, કેયુર અનડકટ વિ.ઉપસિથત રહ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
