News of Monday, 2nd November 2026
પંજાબમાં AAPને વધુ એક આંચકોઃ વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની આંતરિક રાજકીય ખેંચતાણ વચ્ચે વધુ એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. અમળતસર નોર્થના ધારાસભ્ય અને પૂર્વ આઇપીએસ અધિકારી કુવર વિજય પ્રતાપ સિંહે પંજાબ વિધાનસભાની સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
કુવર વિજય પ્રતાપ સિંહના રાજીનામા પહેલાં ૧ નવેમ્બરે AAPના બે ધારાસભ્યો ચેતન સિંહ જૌરામાજરા અને હરમીત સિંહ પઠાણમાજરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
