News of Saturday, 23rd May 2026
પીએમ મોદી વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી 19મા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરશે: અંદાજે 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે
આ કાર્યક્રમ દેશભરમાં 49 નિર્ધારિત સ્થળોએ આયોજિત કરાશે, જ્યાં કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી :દેશમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 23 મે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19મા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરશે. આ અંતર્ગત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં પસંદગી પામેલા 51,000થી વધુ નવયુવાનોને નિમણૂક પત્રો સોંપવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં 49 નિર્ધારિત સ્થળોએ આયોજિત કરાશે, જ્યાં કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
