<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

દિલ્હીમાં પૂરનો સામનો કરવા માટે ₹622 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી

દિલ્હીની ડ્રેનેજ અને પૂર વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવવા માટે ₹622 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ

નવી દિલ્હી :દિલ્હીમાં પૂરનો સામનો કરવા માટે ₹622 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના પૂર નિયંત્રણ બોર્ડની 40મી બેઠક શુક્રવારે દિલ્હી સચિવાલય ખાતે દિલ્હી સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. દિલ્હીની ડ્રેનેજ અને પૂર વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવવા માટે ₹622 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી.

(8:29 PM IST)