News of Sunday, 31st May 2026
રાહુલ ગાંધીની મમતા બેનર્જીને હૈદરાબાદ સારવારની ઓફર બાદ સોશિયલ મીડિયામાં વાયરલ કટાક્ષ
૧૫ વર્ષના શાસનમાં મમતા દીદી ઈંડાના ઘાની સારવાર કરી શકે તેવી એક હોસ્પિટલ પણ ન બનાવી શક્યા !

કોલકાતા: મમતા બેનર્જી પત્રકારોને જણાવી રહ્યા છે કે રાહુલ ગાંધીએ તેમને ફોન કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમને કહ્યું કે જો કોઈ મદદની જરૂર હોય તો જણાવજો, તેઓ તેમને સારવાર માટે હૈદરાબાદ અથવા અન્ય કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકે છે.
આગળ તેઓ જણાવે છે કે અખિલેશ યાદવ, ઓમર અબ્દુલ્લા, કપિલ સિબ્બલ અને વેણુગોપાલ સહિત અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ પણ આ બાબતે ટ્વીટ કર્યા છે.
આ વિડીયો સાથે સોશિયલ મીડિયામાં એવી કોમેન્ટ પણ વાયરલ થઈ રહી છે કે "મમતા બેનર્જી ૧૫ વર્ષમાં એક પણ એવી હોસ્પિટલ ન બનાવી શક્યા જે ઈંડાના ઘા લાગવાથી થયેલી ઈજાની સારવાર કરી શકે"..!!
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
