News of Friday, 13th November 2026
શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો: સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી
અચાનક બદલાયેલા હવામાન અને વરસાદને કારણે કાશ્મીર ઘાટીમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાંથી વરસાદના મનમોહક દૃશ્યો સામે આવ્યા હતા અને સ્થાનિક લોકો તથા પ્રવાસીઓ આહલાદક વરસાદી માહોલનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ અચાનક બદલાયેલા હવામાન અને વરસાદને કારણે કાશ્મીર ઘાટીમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
