News of Friday, 15th May 2026
પડોશી દેશ નેપાળના રાજકારણમાં ભયંકર ગરમાવો: વિરોધ પક્ષના આકરા મિજાજના નેતા હાર્ક સંપાંગે શિંગડા ભરાવીને વડાપ્રધાન બાલેન્દ્ર શાહ પાસે સત્તા છોડવા માટે અને તાત્કાલિક રાજીનામું આપી દેવા મક્કમ માંગણી કરતાં ખળભળાટ

આપણા પડોશી રાષ્ટ્ર નેપાળમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નેપાળના વિરોધ પક્ષના કડક વલણ ધરાવતા પ્રખર નેતા હાર્ક સંપાંગે સીધો મોરચો માંડીને દેશના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ઉપર આકરા પ્રહારો કર્યા છે અને તેમની પાસે તાત્કાલિક પદ પરથી રાજીનામું આપી દેવાની સત્તાવાર અને જોરદાર માંગણી કરી રાજકીય ભૂકંપ સર્જ્યો છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
