<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

નવરાત્રિના પાવન પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત આવશે :કાલે પરિવાર સાથે કુળદેવીના દર્શન કરે તેવી શકયતા

- અમિતભાઈ શાહ અગાઉ પણ નવરાત્રિના દિવસોમાં માણસા ખાતે કુળદેવીના દર્શન માટે પહોંચતા રહ્યા છે :સત્તાવાર કાર્યક્રમ જાહેર થયા બાદ સ્પષ્ટ થશે.

(12:18 AM IST)